તમિલનાડુમાં DRI & ICGની સંયુક્ત કાર્યવાહીઃ 99 કિલો ડ્રગ્સ જપ્ત

ચેન્નઈઃ શ્રીલંકાની દરિયાઈ સીમા નજીક તમિલનાડુમાં મંડપમ દરિયા કિનારેથી રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (ડીઆરઆઇ) અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના (આઇસીજી) સંયુક્ત ઓપરેશનમાં એક દેશી બોટમાંથી 99 કિલો ડ્રગ્સ (હશીશ) જપ્ત કરવામાં આવ્યું હતું. આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 108 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એક અધિકારીએ આ જાણકારી આપી હતી. દેશનું એક જહાજ શ્રીલંકા તરફ … Continue reading તમિલનાડુમાં DRI & ICGની સંયુક્ત કાર્યવાહીઃ 99 કિલો ડ્રગ્સ જપ્ત