ગુરૂગ્રામમાં પૂર્વ મોડલની ગોળી મારી હત્યા, મુંબઈના ગેન્ગસ્ટર સાથે છે કનેક્શન!

ગુરૂગ્રામ: પૂર્વ મોડલ અને મુંબઈના ગેંગસ્ટરની એક્સ ગર્લફ્રેન્ડ દિવ્યા પાહુજાની ગુરુગ્રામની એક હોટલમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, આ કેસની તપાસ ગુરુગ્રામ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવી છે. હવે ગુરુગ્રામ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દિવ્યા પહુજા હત્યા કેસની તપાસ કરી રહી છે. મોડલનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી.ગુરુગ્રામ પોલીસના જણાવ્યા અનુસાર, એક હોટલ માલિક અને … Continue reading ગુરૂગ્રામમાં પૂર્વ મોડલની ગોળી મારી હત્યા, મુંબઈના ગેન્ગસ્ટર સાથે છે કનેક્શન!