લોકસભા ચૂંટણી વિશેષ: અત્યાર સુધીમાં 71,246 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત, 2019માં કેવી સ્થિતિ હતી?

દેશમાં લોકસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે. 19 એપ્રિલથી સાત તબક્કામાં મતદાન થવાનું છે અને પરિણામો ચોથી જૂને જાહેર થવાનું છે ત્યારે અગાઉની લોકસભા ચૂંટણીઓની એક રસપ્રદ બાબતની વાત કરીએ. ભારતમાં ચૂંટણી અંગેના નિયમોમાં એક નિયમ ઉમેદવારોની ડિપોઝિટની રકમ જપ્ત કરવા અંગેનો છે. આ નિયમ મુજબ જે ઉમેદવારને ચૂંટણીમાં કુલ માન્ય મતોના છઠ્ઠા ભાગના મતો … Continue reading લોકસભા ચૂંટણી વિશેષ: અત્યાર સુધીમાં 71,246 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત, 2019માં કેવી સ્થિતિ હતી?