‘તમારા કારણે તિહાર જેલમાં ભીડ વધી રહી છે…’ દિલ્હી HCએ કેજરીવાલ સરકારને ફટકાર લગાવી

દિલ્હી સરકાર અવારનવાર દાવો કરતી રહે છે કે પ્રદેશમાં પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા દેશમાં સર્વશ્રેષ્ઠ છે, દેલ્હીથી શિક્ષણ ક્રાંતિની શરૂઆત થઇ છે. એવામાં દિલ્હી હાઈકોર્ટ(Delhi High court)એ શાળાઓની ખરાબ હાલત માટે દિલ્હીની સરકાર(Delhi Government)ની આકરી ઝાટકણી કાઢી છે. એક અરજી પર સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે કોર્ટે શિક્ષણ સચિવને કહ્યું કે સરકાર આ મામલામાં તેમના સોગંદનામાને … Continue reading ‘તમારા કારણે તિહાર જેલમાં ભીડ વધી રહી છે…’ દિલ્હી HCએ કેજરીવાલ સરકારને ફટકાર લગાવી