ફ્લોર ટેસ્ટ માટે હેમંત સોરેનને કોર્ટે આપી મંજૂરી

રાંચી: રાંચીની સ્પેશિયલ કોર્ટે શનિવારે ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનને પાંચમી ફેબ્રુઆરીએ થનારી ફ્લોર ટેસ્ટમાં ભાગ લેવાની મંજૂરી આપી હતી. એડ્વોકેટ જનરલ રાજીવ રંજને આ વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ આ અરજીનો વિરોધ કર્યો તેનાથી સ્પષ્ટ થાય છે કે સોરેનની ધરપકડ સરકાર પાડવા માટે કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે … Continue reading ફ્લોર ટેસ્ટ માટે હેમંત સોરેનને કોર્ટે આપી મંજૂરી