કૉંંગ્રેસ પીએફઆઈ પરનો પ્રતિબંધ હટાવવા માગે છે: અમિત શાહ

જયપુર/કોટા: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આરક્ષણને મુદ્દે જુઠાણું ફેલાવવાનો ગંભીર આક્ષેપ કરતાં દેશના ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે વિપક્ષો પણ એવી ઈચ્છા રાખતા હશે કે એસસી, એસટી અને ઓબીસીને આપવામાં આવેલું આરક્ષણ ખતમ કરી નાખવામાં આવે તો પણ ભાજપ આવું થવા દેશે નહીં.રાજસ્થાનમાં એક રેલીને સંબોધતાં તેમમે કહ્યું હતું કે કૉંગ્રેસ ઈસ્લામિક … Continue reading કૉંંગ્રેસ પીએફઆઈ પરનો પ્રતિબંધ હટાવવા માગે છે: અમિત શાહ