કોંગ્રેસે ત્રણ રાજ્યોના 10 ઉમેદવારોના નામ કર્યા જાહેર, કન્હૈયા કુમાર ભાજપના મનોજ તિવારીને આપશે ટક્કર

લોકસભા ચૂંટણી 2024નો ચૂંટણી પ્રયાર શરૂ થઈ ગયો છે ત્યારે કોંગ્રેસે આજે રવિવારે (14 એપ્રિલ)ના રોજ તેના ઉમેદવારોની વધુ યાદી બહાર પાડી છે. કોંગ્રેસે આ યાદીમાં ત્રણ રાજ્યોના 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે ઉત્તર પૂર્વ દિલ્હીથી કન્હૈયા કુમારને ટિકિટ આપી છે. આ સીટ પર કન્હૈયા કુમાર અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર મનોજ … Continue reading કોંગ્રેસે ત્રણ રાજ્યોના 10 ઉમેદવારોના નામ કર્યા જાહેર, કન્હૈયા કુમાર ભાજપના મનોજ તિવારીને આપશે ટક્કર