BRS નેતા કે. કવિતા સામે હવે CBIની કાર્યવાહી

નવી દિલ્હીઃ દિલ્હી લીકર પોલિસી કેસમાં BRS નેતા કે. કવિતાની મુસીબત ઓછી થવાનું નામ નથી લઇ રહી. ઈડી બાદ હવે સીબીઆઈએ પણ એક્સાઈઝ પોલીસી કૌભાંડ કેસમાં કે. કવિતા સામે કાર્યવાહી કરી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી લીકર પોલિસી કેસમાં શનિવારે સીબીઆઈએ 6 કલાક સુધી પૂછપરછ કરી. જે બાદ આજે એટલે કે ગુરુવારે … Continue reading BRS નેતા કે. કવિતા સામે હવે CBIની કાર્યવાહી