ખેતરમાં વિસ્ફોટ મામલે બિઝનેસમેનની અટકાયત, ફોરેન્સિક ટીમે કરી તપાસ

પણજીઃ ઉત્તર ગોવા જિલ્લાના એક ગામમાં કાજુના ખેતરમાં પ્રચંડ વિસ્ફોટ બાદ મંગળવારે સવારે પોલીસે સ્થાનિક વેપારીની અટકાયત કરી હતી. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. એક અધિકારીએ આ જાણકારી આપી હતી.સોમવારે સાંજે અંસોલેમ ગામમાં બનેલી ઘટના બાદ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે વિસ્ફોટક નિષ્ણાતોની સાથે ફોરેન્સિક ટીમ મંગળવારે … Continue reading ખેતરમાં વિસ્ફોટ મામલે બિઝનેસમેનની અટકાયત, ફોરેન્સિક ટીમે કરી તપાસ