દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં EDનો સપાટો, BRS નેતા કે. કવિતાની પણ ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં એક પછી એક ધરપકડો થઈ રહી છે. આપના નેતાઓ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, અને સંજય સિંહ બાદ હવે EDએ તેલંગાણાના પૂર્વ સીએમ કે ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતાની પણ ધરપકડ કરી લીધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે દિલ્હી લિકર પોલિસી મુદ્દાને લગતા કથિત મની લોન્ડરિંગ કેસમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના … Continue reading દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં EDનો સપાટો, BRS નેતા કે. કવિતાની પણ ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો