BREAKING: ચૂંટણી પહેલા કેજરીવાલને મોટો ઝટકો, ધરપકડને પડકારતી અરજી હાઈ કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ દિલ્હી શરાબ પોલીસી કૌભાંડ કેસમાં દિલ્હી હાઈ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો આપ્યો છે, દિલ્હી હાઈ કોર્ટે મંગળવારે કથિત એક્સાઈઝ નીતિ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડને પડકારતી તેમની અરજીને ફગાવી દીધી છે. લોકસભાની ચૂંટણી પહેલા નવા આદેશથી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. મતલબ કે તે અત્યારે તિહાર જેલમાં જ રહેશે … Continue reading BREAKING: ચૂંટણી પહેલા કેજરીવાલને મોટો ઝટકો, ધરપકડને પડકારતી અરજી હાઈ કોર્ટે ફગાવી