આમ આદમી પાર્ટીને ફટકોઃ મની લોન્ડરિંગ કેસમાં વધુ એક વિધાનસભ્યની ઈડીએ કરી અટક

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (આપ)ના વધુ એક વિધાનસભ્યની મુશ્કેલીઓ વધારો થયો છે. આપના વિધાનસભ્ય અમાનતુલ્લાહ ખાન ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ઓફિસ પહોંચ્યા હતા. જ્યાં ઇડીએ દિલ્હી વક્ફ બોર્ડમાં કથિત ગેરરીતિઓ પર પૂછપરછ કરી હતી. ઇડીએ લગભગ નવ કલાક પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે.સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે આપના વિધાનસભ્યની વચગાળાની જામીન અરજી રદ … Continue reading આમ આદમી પાર્ટીને ફટકોઃ મની લોન્ડરિંગ કેસમાં વધુ એક વિધાનસભ્યની ઈડીએ કરી અટક