Rajyasabha: ગુજરાત-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોના ઉમેદવારોના નામ જાહેર કર્યા ભાજપે

નવી દિલ્હી: રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતની ચાર બેઠકની ચૂંટણી પણ છે. ભાજપે ગુજરાતના ચાર ઉમેદવારના નામ જાહેર કર્યા છે જેમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, મયંક ભાઈ નાયક, ડૉ. જશવંત પરમાર અને ગોવિંદભાઈ ધોળકિયાનો સમાવેશ થાય છે.આ સાથે પાર્ટીએ કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને એલ મુરુગનને અનુક્રમે ઓડિશા અને મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર … Continue reading Rajyasabha: ગુજરાત-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોના ઉમેદવારોના નામ જાહેર કર્યા ભાજપે