ભાજપ લોકસભા ઉમેદવારોની બીજી યાદી સોમવારે જાહેર કરી શકે, કાલે CECની મહત્વની બેઠક

નવી દિલ્હી: દેશમા યોજાનારી આગામી લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. પ્રથમ યાદી જાહેર કર્યા બાદ હવે ભાજપના નેતાઓએ બીજી યાદીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને એવી અપેક્ષા છે કે પાર્ટી ટૂંક સમયમાં તેની બીજી યાદી જાહેર કરી શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોમવારે સાંજે ભાજપની કેન્દ્રીય … Continue reading ભાજપ લોકસભા ઉમેદવારોની બીજી યાદી સોમવારે જાહેર કરી શકે, કાલે CECની મહત્વની બેઠક