બેંગલુરુ રામેશ્વરમ કેફેમાં થયેલા બ્લાસ્ટના આરોપીઓની તસ્વીરો સામે આવી, NIA ટ્વિટ કરીને જાહેર કરી

બેંગલુરુ: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં રામેશ્વરમ કેફેમાં થયેલા બ્લાસ્ટમાં (Bengaluru Rameshwaram Cafe Blast) સામેલ આરોપીઓની અસલી તસવીરો સામે આવી છે. અહેવાલો અનુસાર, આ કેસમાં બે આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. બંને આરોપીઓ શિવમોગાના ISIS મોડ્યુલ સાથે સંકળાયેલા છે અને અગાઉ પણ એક કેસમાં સંડોવાયેલા છે. મુખ્ય આરોપી મુખ્ય આરોપી મુસાવીર હુસૈન શાજીબ કર્ણાટકના શિવમોગા જિલ્લામાં સ્થિત … Continue reading બેંગલુરુ રામેશ્વરમ કેફેમાં થયેલા બ્લાસ્ટના આરોપીઓની તસ્વીરો સામે આવી, NIA ટ્વિટ કરીને જાહેર કરી