Amit Shah: CAA મુસ્લિમ વિરોધી છે? સવાલ અંગે ગૃહ પ્રધાન અમિત શાહે ફરી સ્પષ્ટતા કરી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ (CAA) ગત સોમવારથી લાગુ કરી દીધો છે, વિપક્ષ અને કેટલાક સંગઠનો આ કાયદાને ‘મુસ્લિમ વિરોધી’ ગણાવી કાયદાના અમીકરણનો વિરોધ કરી રહ્યા છે. એવામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે(Amit Shah) ફરી એકવાર સ્પષ્ટતા કરી છે કે આ કાયદો મુસ્લિમો વિરુદ્ધ નથી. તેમણે કહ્યું કે હું 2019થી કહેતો આવ્યો છું … Continue reading Amit Shah: CAA મુસ્લિમ વિરોધી છે? સવાલ અંગે ગૃહ પ્રધાન અમિત શાહે ફરી સ્પષ્ટતા કરી