લીકર કેસમાં ‘આપ’ના નેતાની મુશ્કેલીમાં વધારો, કોર્ટે જામીન નકાર્યા

નવી દિલ્હી: દિલ્હી લીકર કેસમાં આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્યસભાના સંસદસભ્ય સંજય સિંહના જામીન અરજીને નકરવામાં આવી છે, તેનાથી સંજય સિંહની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની અદાલતે કહ્યું હતું કે આપના નેતા સંજય સિંહ સામે દાખલ કરવામાં આવેલો ગુનો વાસ્તવિક છે. અલબત્ત, કોર્ટમાં જે પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં તેમની મની લોન્ડરિંગમાં સંડોવણી હોવાનું … Continue reading લીકર કેસમાં ‘આપ’ના નેતાની મુશ્કેલીમાં વધારો, કોર્ટે જામીન નકાર્યા