તો શું AAP પર દારૂ કૌભાંડમાં કેસ નોંધાશે?

દિલ્હીમાં એક્સાઇઝ પોલિસી અને લિકર કૌભાંડના સંબંધમાં ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા, સાંસદ સંજય સિંહની ધરપકડ કર્યા પછી, હવે એવું લાગે છે કે EDએ પોતાનો મોરચો આમ આદમી પાર્ટી તરફ વાળ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તાજેતરમાં કોર્ટને જણાવ્યું હતું તે મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીને આરોપી તરીકે ઉમેરવાનું વિચારી રહી છે. અત્યાર … Continue reading તો શું AAP પર દારૂ કૌભાંડમાં કેસ નોંધાશે?