બેંગલુરુની 15 શાળાઓને મળી બોમ્બની ધમકી

બેંગલૂરુઃ કર્ણાટકમાં બેંગલુરુ ખાતે લગભગ 15 શાળાઓને બોમ્બની ધમકી મળી છે. આ મેસેજ તમામ શાળાઓને ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો છે. હાલ સ્થાનિક પોલીસ આ મામલે તપાસ અને કાર્યવાહીમાં વ્યસ્ત છે. બોમ્બની ધમકી મળ્યા બાદ વાલીઓમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો અને શાળાઓમાં ભારે ભીડ જોવા મળી હતી. સ્થાનિક પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં વ્યસ્ત છે.બેંગલુરુમાં 15 … Continue reading બેંગલુરુની 15 શાળાઓને મળી બોમ્બની ધમકી