નેશનલ ક્રશ ઓફ ઈન્ડિયાનો ખિતાબ મેળવનાર અને પુષ્પા ફેમ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાની ફેન ફોલોઈંગ જોરદાર છે. તેની ફિલ્મોની સાથે સાથે તેમના ગીતોને પણ ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. અત્યારે સોશિયલ મીડિયા પર રશ્મિકાનો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઈ હતી.
આ ફોટોમાં શોર્ટ એન્ડ ટાઈટ ડ્રેસ પહેરેલી રશ્મિકા તેની સીટિંગ પોઝિશન ચેન્જ કરવાનો પ્રયાસ કરી રહી છે અને આ જ દરમિયાનમાં તેની ઉપ્સ મોમેન્ટ કેમેરામાં કેદ થઈ જાય છે. થોડાક સમય પહેલાં રશ્મિકા મંદાના એક લાઈવ ઈન્ટરવ્યુ કરી રહી હતી અને ઈન્ટરવ્યુમાં જ ચેટિંગ દરમિયાન તે પોતાની બેસવાની પોઝિશન ચેન્જ કરવા લાગી અને એ જ દરમિયાન તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઈ અને કેમેરામાં એ તસવીર કેદ થઈ ગઈ જે નહોતી કેદ થવી જોઈતી.