Homeઆમચી મુંબઈનતિન ડોસા પુન: શ્રી કૃષ્ણ હિન્દુ મર્ચન્ટ્સ ક્લબના પ્રમુખ તરીકે ચૂંટાયા

નતિન ડોસા પુન: શ્રી કૃષ્ણ હિન્દુ મર્ચન્ટ્સ ક્લબના પ્રમુખ તરીકે ચૂંટાયા

મુંબઇ: શ્રી કૃષ્ણ હિન્દુ મર્ચન્ટ્સ ક્લબના સૌથી જૂના સભ્ય નીતિન ડોસા બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે પુન: ચૂંટાયા છે.
કાંતિભાઈ શાહ ઉપપ્રમુખ તરીકે, મધુ વિઠ્ઠલાણી માનદ સચિવ, વિનોદ કેડિયા સંયુક્ત સચિવ અને પ્રમોદ હરલાલકા ખજાનચી તથા રીટા પેસ્તનજી વર્ષ ૨૦૨૨-૨૩ માટે સંયુક્ત ખજાનચી તરીકે ચૂંટાયા છે. મર્ચન્ટ્સ ક્લબ ટૂંક સમયમાં તેનું શતાબ્દી વર્ષની ઉજવણી કરવા જઈ રહી છે.

RELATED ARTICLES

Most Popular