જૂનાગઢનું નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો:

આપણું ગુજરાત

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી શરૂ થયેલી મેઘમહેરથી ખાસ કરીને અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, રાજકોટ અને ગીર સોમનાથ તેમજ દેવભૂમિ દ્વારકામાં જળાશયો અને ડેમ છલોછલ ભરાઇ રહ્યાં છે. જૂનાગઢમાં ભારે વરસાદથી શહેરની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થયું હતું. (તસવીર: હરેશ સોની, જૂનાગઢ.)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.