મુસ્લિમ મરણ

મરણ નોંધ

Muslim death

મુસ્લિમ મરણ

દાઉદી વ્હોરામુસ્લિમ-મરણ
ફખરૂદ્દીનભાઇ અબ્દુલ કૈયુમ રંગવાલા તે આરીફના પપ્પા. તે નાઝનીનના સસરાજી. તે આમીર અને શારીમનના દાદાજી. તા. ૧૩મી જૂન ૨૦૨૨ સોમવારે ગુઝરી ગયા છે. સિપારા સોમવાર, બુધવાર અને જુમ્માએ બપોરે ૪થી ૬.૩૦. વાગે ઘર પર રાખ્યા છે. ઠે. ૪૩, ગ્લેમર હાઉસ, બી વિંગ, ૪થે માળે, આર્થર બંદર રોડ, કોલાબા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.