મુસ્લિમ મરણ
દાઉદી બહોરા
મરહુમ બાનુબાઈ હાસીમભાઈ કોન્ટ્રકટર તે અબ્બાસ કોઠારીની દીકરી. સોએબભાઈ કોન્ટ્રકટર, ઝરીનાબહેન સમુનભાઈ રસ્સીવાલા, સકીના શીરાઝ હાતીમના માસાહેબા. નફીસાબહેન સોએબભાઈના સાસુમા. ઈસુફીભાઈ, હુઝેફાભાઈના દાદીમા ૧૫-૩-૨૩, બુધવારે ગુજરી ગયા છે. તેમના સયમુમના સીપારા ૧૭-૩-૨૩ના મગરીબ, ઈશાની નમાઝ બાદ મોહમ્મદી મસ્જિદ, મોહમ્મદઅલી રોડ પર રાખેલ છે.