મુસ્લિમ મરણ

મરણ નોંધ

મુસ્લિમ મરણ

દાઉદી વોરા
મર્હુમ ફખરૂદીન લુકમાનજી હિરાણી, તે બતુલબેન ફખરૂદીન હીરાણીના દિકરા. નસીમબેનના પતિ. અબીઝર તથા ફરહાનના પિતા. તસમીન, ફાતિમાના સસરા. અને અલાઇઝાના દાદી તા. ૧૯-૯-૨૨ના સોમવારના દિવસે ગુજરી ગયા છે. સુય્યુમના સિપારા ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૨ ઝોહર એન્ડ અસરની નમાજ બાદ હાતેમી હોલમાં રાખવામાં આવેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.