મુસ્લિમ મરણ

દાઉદી વ્હોરા
મરહુમ અબ્દુલ હુસેન કાપડીયાના દીકરી. તે મરહુમ ઇબ્રાહીમ ઇસમાઇલજીભાઇ કપાસીના બૈરા. તે શીરીનબેન (શમીમ) શેહનાઝબેન, મરીયમબેન, મોહમદભાઇના મા સાહેબા. તે હાશીમભાઇ ઇલેકિટ્રકવાલા અકીલભાઇ મેનસોર, અલીઅસગરભાઇ બાયદાવાલા, તસનીમબેન પોકીટવાલાના સાસુ. તે મરહુમ તાહેરભાઇ, મરહુમ ફીઝઝાબેન, મોહમદભાઇ, મરહુમ અસ્માબેન, નફીસાબેન, મુ. કૈઝરભાઇ, અબ્બાસભાઇ, ફરીદાબેનના બહેન. તે ઝૈનબબાઇ અબ્દુલહુસેન રવિવાર ને ૧૧મી ઓગસ્ટના પૂના મુકામે ગુજરી ગયા છે.

Google search engine