મુસ્લિમ મરણ

મરણ નોંધ

મુસ્લિમ મરણ

દાઉદી વ્હોરા
ફિઝ્ઝાબહેન શેખ હકીમુદ્દીન દોહાદવાલા (ઉંચાવાણીવાલા) તે મરહુમ સિરાજ તથા ફખરૂદ્દીન, નજમુદ્દીન, બુરહાનુદ્દીન, કુટબુદ્દીન, જેનુલ આબેદીન ને જાુમાનાના મા સાહેબા. તે સારા, નેમા, તસ્નીમ, ફાતેમા, તસ્નીમ, યાસમીન તથા ઈદરીસ ગાદરીવાલાના સાસુજી શુક્રવાર ૯-૯-૨૨ મુંબઈ મુકામે ગુજરી ગયા છે. સિયુમના સિપારા રવિવાર ૧૧-૯-૨૨ સવારે ૧૧ વાગે સૈફી મસ્જીદ મરોલમાં રાખેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.