મુસ્લિમ મરણ

મરણ નોંધ

મુસ્લિમ મરણ

દાઉદી બોહરા
મરહુમ અબ્દુલ હુસેન કાપડીયાના દીકરી. તે મરહુમ તૈયબભાઇ મુસાજી ભારમલના બૈરો. તે ઝુબેદાબેન, ઝોએબભાઇ, ઝરીનાબેન, ઝાકીરભાઇ, ઝોહેરભાઇના મા સાહેબા. તે દુરૈયાબેન, રશીદાબેન, નીસરીનબેન, સીરાઝભાઇ, હાતિમભાઇના સાસુમા. તે મરહુમ તાહેરભાઇ, ઝૈનબબેન, મોહમ્મદભાઇ, મરહુમ અસમાબેન, નફીસાબેન, મુ. કૈઝારભાઇ, અબ્બાસભાઇ, ફરીદાબેનના બહેન. તે ફીઝઝાબાઇ અબ્દુલ હુસેન. તા. ૧૩મી ઓગસ્ટના મુંબઇ મુકામે ગુજરી ગયા છે. બિજીયાના સીપારા: તા. ૧૪મી ઓગસ્ટ બપોરે ૧૨ વાગે બુનિયાદના હોલમાં રાખેલ છે. ત્રિજીયાના સીપારા: તા. ૧૫મી ઓગસ્ટ બપોરે ૧૨.૩૦ વાગે મુફદદલ મોહલ્લાના હોલમાં રાખેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.