મુસ્લિમ મરણ

મરણ નોંધ

મુસ્લિમ મરણ

દાઉદી વ્હોરા
ઝૈનબબહેન, તે મરહુમ જાફરભાઇ નલવાલાના દીકરી. તે શેખ સાલેહભાઇ લોખંડવાલાના બૈરો. તે મુસ્તુફાભાઇ, તાણભાઇ તથા ફાતેમાબહેનના માસાહેબા કાંદિવલી મુકામે ગુજરી ગયા છે તા. ૧૭-૭-૨૨.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.