દાઉદી વ્હોરા
મોહસીન થાવરભાઇ કપાસી (ટ્રન્કવાલા) મુ. વતન રાજકોટ (સૌરાષ્ટ્ર-ગુજરાત) તે તા. ૧૭-૫-૨૩ વફાત થયા છે. તેઓ ડો. કુતુબ તથા રસીદા મુરતુઝા પરદાવાલાના બાવાજી. ડો. સકીના, અબ્બાસ તથા ઝહાબીયાના દાદાજી. કાસીમના નાનાજી. શબ્બીરભાઇ, જાબીરભાઇ, અબ્બાસભાઇ, (રાજકોટ મુકામે)ના કાકાજી. ઘરનું ઠે. અલમવદા, નાગપાડા, મુંબઇ-૪૦૦૦૦૮.