મુસ્લિમ મરણ
દાઉદી વ્હોરા
ડૉ. તારાબાઈ તે મ. શીરીનબાઈ તથા મ. નોમાનભાઈ ફી. લદ્ધાના દીકરી. તે ઝોએબભાઈ વસોવાલાના બેરો. તે મુરતુઝા, તસનીમ તથા ફરહાનાના માસાહેબ તા. ૨૧.૩.૨૩ના દિવસે મુંબઈ મુકામે વફાત થયા છે. તેમના ત્રીજાના સીપારા તા. ૨૩-૩-૨૩ને વાર જુમેરાત હાતીમી મસ્જિદ મઝગાવમાં ઝોહર અસરની નમાઝ બાદ રાખેલા છે.