ફરી એક વાર બોલ્ડ લૂકમાં વાયરલ થઈ પૂનમ પાંડે, યુઝર્સે કહ્યું નૌટંકી

ફિલ્મી ફંડા

ઈન્ડિયન મોડેલ પૂનમ પાંડે તેના હોટ અને બોલ્ડ લૂકને કારણે અવારનવાર ચર્ચાનું કારણ બનતી હોય છે. હાલમાં જ તે મુંબઈના રસ્તા પર બેકલેસ ટોપમાં જોવા મળી હતી, જે બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.

સફેદ રંગના ક્રોપ ટોપ અને મિની પ્રિન્ટેડ સ્કર્ટમાં પૂનમ પાંડે હોટ લાગી રહી હતી ત્યારે બ્રાલેસ ટોપ પહેરીને મુંબઈના રસ્તા પર ચાલી રહી હોવાથી યુઝર્સ તેને નૌટંકી કહી રહ્યા છે. આ તસવીરો ત્યારની છે જ્યારે પૂનમ અંધેરીમાં પાણીપુરી ખાવા નીકળી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.