કફ પરેડમાં યુવતીને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ યુવકની ધરપકડ

મુંબઈ: કફ પરેડ વિસ્તારમાં 23 વર્ષની યુવતીને ગાળો ભાંડવા અને તેને આત્મહત્યા કરવા માટે પ્રવૃત્ત કરવા બદલ યુવક સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરાઇ હતી. આરોપીની ઓળખ વિકી સેલ્વન નાયડુ તરીકે થઇ હોઇ તે મૃતકને એકતરફી પ્રેમ કરતો હતો. કફ પરેડમાં રહેતી અને કોલાબા વિસ્તારમાં બ્યુટિ પાર્લરમાં કામ કરતી નીતુ વાલ્મીકિ (32) નામની યુવતીએ … Continue reading કફ પરેડમાં યુવતીને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ યુવકની ધરપકડ