શિવાજી પાર્કમાં જામશે ભાઇ-ભાઇ વચ્ચે રાજકીય જંગ?

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: પહેલાંથી જ છૂટા પડી ગયેલા રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે રાજ ઠાકરે મહાયુતિમાં સામેલ થવાના હોવાની ચર્ચાના કારણે વધુ રાજકીય મતભેદ ઊભા થાય તેવી શક્યતા છે તેવામાં બંનેએ એક જ દિવસે શિવાજી પાર્કમાં ચૂંટણીની રેલી માટે અરજી કરી છે. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે) અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના આ બંને … Continue reading શિવાજી પાર્કમાં જામશે ભાઇ-ભાઇ વચ્ચે રાજકીય જંગ?