મુંબઈમાં નિર્માણ થનારું બુલેટ ટ્રેનનું સ્ટેશન કેવું હશે, જાણો વિશેષતા?

મુંબઈ: મહારાષ્ટ્રમાં હવે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (Mumbai-Ahmedabad Bullet Train) પ્રોજેકટનું કામ તીવ્ર ગતિએ ચાલી રહ્યું છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના અને મુંબઈના પહેલા સ્ટેશનનું નિર્માણ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. મુંબઈ-બુલેટ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના BKC સ્ટેશનને 32 મીટર જમીનની નીચે નિર્માણ કરવામાં આવશે. મુંબઈ-અમદાવાદ વચ્ચેના બીકેસી … Continue reading મુંબઈમાં નિર્માણ થનારું બુલેટ ટ્રેનનું સ્ટેશન કેવું હશે, જાણો વિશેષતા?