અજિત પવારના પુત્રને આપી ‘વાય પ્લસ’ સિક્યોરિટી, રોહિત પવારે શું કહ્યું?

પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)ના બારામતી લોકસભા મતદારસંઘના ઉમેદવાર સુનેત્રા પવારના જ્યેષ્ઠ પુત્ર પાર્થ પવારને ‘વાય પ્લસ’ સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું, પરંતુ એને ભાઈ રોહિત પવારે વખોડી નાખ્યું હતું. વાય પ્લસ સિક્યોરિટીમાં બે કમાન્ડોની સાથે 11 પોલીસના જવાનની ટીમનો સમાવેશ થાય છે, જ્યારે પાર્થ પવાર પોતાની માતા … Continue reading અજિત પવારના પુત્રને આપી ‘વાય પ્લસ’ સિક્યોરિટી, રોહિત પવારે શું કહ્યું?