It’s confirm: જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ ભાજપની ટિકિટ પર મુંબઈ ઉત્તર-મધ્યથી ચૂંટણી લડશે, પૂનમ મહાજનનું પત્તું કપાયું

મુંબઇઃ લોકસભા ચૂંટણી વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે. બીજેપીએ મુંબઈ નોર્થ સેન્ટ્રલ સીટ પરથી પૂનમ મહાજનની ટિકિટ રદ્દ કરીને ઉજ્જવલ નિકમને ઉમેદવાર જાહેર કર્યા છે. મહારાષ્ટ્રના જલગાંવ શહેરના મરાઠા પરિવાર સાથે જોડાયેલા પ્રખ્યાત વકીલ ઉજ્જવલ નિકમને હવે ભાજપે મુંબઈ ઉત્તર મધ્ય બેઠક પરથી પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. લોકસભાની ચૂંટણીમાં 543 બેઠકોમાંથી … Continue reading It’s confirm: જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ ભાજપની ટિકિટ પર મુંબઈ ઉત્તર-મધ્યથી ચૂંટણી લડશે, પૂનમ મહાજનનું પત્તું કપાયું