ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી ઢંઢેરામાં ગુજરાત દ્વેષ દેખાડ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં હવે ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ઉદ્ધવ ઠાકરેએ લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાની પુર્વસંધ્યાએ જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં પોતાનો ગુજરાતદ્વેષ ફરી એક વખત વ્યક્ત કર્યો છે. બીજી તરફ શિવસેનાના મુખ્ય નેતા અને રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મહારાષ્ટ્રના વિકાસની વાત કરે છે. ભાષા કે ધર્મને આધારે તેઓ કોઈ ભેદભાવ કરવામાં માનતા નથી. … Continue reading ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી ઢંઢેરામાં ગુજરાત દ્વેષ દેખાડ્યો