પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારાની પાલિકાએ યાદી બહાર પાડી પણ રુપિયો મળ્યો નહીં, હવે…

મુંબઈ: પ્રોપર્ટી ટૅક્સ નહીં ભરનારા લોકો પાસેથી ટૅક્સની વસૂલી કરવા માટે મુંબઈ પાલિકા દરેક પ્રયત્ન કરી રહ્યું છે, પણ પરિસ્થિતિ જૈસે થે રહી છે. છેલ્લા 15 દિવસથી શહેરના ટૉપ-10 પ્રોપર્ટી ટૅક્સ ન ભરનાર લોકો અને કંપનીની યાદી જાહેર કરવામાં આવી છે તેમ છતાં પાલિકા પાસે ટૅક્સનો એક પણ રૂપિયો જમા થયો નથી, તેથી આગામી દિવસોમાં … Continue reading પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારાની પાલિકાએ યાદી બહાર પાડી પણ રુપિયો મળ્યો નહીં, હવે…