સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબારની તપાસ છ રાજ્યમાં ફેલાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબારના કેસની તપાસ છ રાજ્યમાં ફેલાઈ હોવાથી ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમ આ રાજ્યોમાં મોકલવામાં આવી રહી હોવાનું સૂત્રોનું કહેવું છે. ગોળીબાર કરનારા બન્ને શૂટરને શસ્ત્રો પૂરાં પાડવાના આરોપસર પંજાબથી પકડાયેલા બન્ને આરોપીને કોર્ટે 30 એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યા મુજબ … Continue reading સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબારની તપાસ છ રાજ્યમાં ફેલાઈ