…તો પશ્ચિમ રેલવેના કોરિડોરમાં એસી લોકલની સર્વિસીસ વધશે પણ

મુંબઈ: પશ્ચિમ રેલવેમાં એસી લોકલને મળી રહેલા જોરદાર પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આગામી મહિનામાં 50 એસી લોકલ ટ્રેનોમાં વધારો કરવાનું આયોજન છે. ડિસેમ્બર 2017માં શરૂ થયેલી પ્રથમ એસી લોકલ પશ્ચિમ રેલ્વેના ચર્ચગેટ – બોરીવલી વચ્ચે દોડી હતી. શરૂઆતમાં આ લોકલને પ્રતિસાદ મળશે કે કેમ તે અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે, ટિકિટના ભાવમાં ઘટાડા … Continue reading …તો પશ્ચિમ રેલવેના કોરિડોરમાં એસી લોકલની સર્વિસીસ વધશે પણ