૧૯૯૩ના શ્રેણીબદ્ધ વિસ્ફોટોના કેસઃ ૨ પૂર્વ એક્સાઇઝ અધિકારીને ૨૦ વર્ષ બાદ મળી રાહત

મુંબઈઃ ૧૯૯૩ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં કથિત રીતે વિસ્ફોટકોને ઉતરાણ કરવાની મંજૂરી આપવા બદલ શિસ્તભંગની કાર્યવાહીના આદેશના ૨૦ વર્ષ પછી બોમ્બે હાઈ કોર્ટે બે નિવૃત્ત સેન્ટ્રલ એક્સાઈઝ અધિકારીને રાહત આપી છે.ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ આરિફ ડૉક્ટરની ડિવિઝન બેન્ચે શિસ્તભંગની કાર્યવાહીના આદેશોને રદ કરતાં જણાવ્યું હતું કે વિભાગીય કાર્યવાહીમાં તેમની સામેના આરોપો સાબિત કરવા … Continue reading ૧૯૯૩ના શ્રેણીબદ્ધ વિસ્ફોટોના કેસઃ ૨ પૂર્વ એક્સાઇઝ અધિકારીને ૨૦ વર્ષ બાદ મળી રાહત