Sachin Tendulkar Deepfake video: મુંબઈ સાયબર પોલીસે ગેમિંગ એપના માલિક સામે FIR દાખલ કરી

મુંબઈ: એક ગેમિંગ એપ્લિકેશન સાઇટે પ્રમોશનના હેતુ માટે ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર(Sachin Tendulkar)ના એક જુના વિડિયોનો દુરુપયોગ કર્યો હતો. સચિન તેંડુલકરના જૂના વીડિયોને એડિટ કરીને ગેમિંગ સાઇટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તેંડુલકરે આ વીડિયો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મુંબઈ સાયબર પોલીસે(Mumbai Police) આ મામલે FIR નોંધી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે … Continue reading Sachin Tendulkar Deepfake video: મુંબઈ સાયબર પોલીસે ગેમિંગ એપના માલિક સામે FIR દાખલ કરી