વસઇમાં ચાર સગીરાનો વિનયભંગ: બેકરીના માલિકની ધરપકડ

પાલઘર: પાલઘર જિલ્લાના વસઇ વિસ્તારમાં ચાર સગીરાનો વિનયભંગ કરવાના આરોપસર તુલિંજ પોલીસે બેકરીના 33 વર્ષના માલિકની ધરપકડ કરી હતી.વસઇમાં રહેતી સગીરા સોમવારે અમુક વસ્તુ ખરીદીમાં માટે બેકરીમાં ગઇ હતી, જ્યાં આરોપીએ તેને અયોગ્ય સ્પર્શ કર્યો હતો.તુલિંજ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે સગીરાએ ઘરે આવ્યા બાદ તેની માતાને આ અંગે જાણ કરી હતી, જેને પગલે … Continue reading વસઇમાં ચાર સગીરાનો વિનયભંગ: બેકરીના માલિકની ધરપકડ