સિનેગૉગમાં બૉમ્બની ધમકીથી પોલીસ સતર્ક: બે માર્ગ પરનો વાહનવ્યવહાર રોકી દેવાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: યહુદીઓના પ્રાર્થનાસ્થળ સિનેગૉગમાં બૉમ્બ પ્લાન્ટનો ઈ-મેઈલ મળતાં સતર્ક થઈ ગયેલી થાણે પોલીસે સઘન તપાસ કરી હતી. સતર્કતા ખાતર પોલીસે લગભગ બે કલાક સુધી સિનગૉગ તરફ જતા બે માર્ગ પરનો વાહનવ્યવહાર અટકાવી દીધો હતો. જોકે સિનેગૉગમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ ન લાગતાં પોલીસે રાહતનો શ્ર્વાસ લીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ થાણેના ટેંભીનાકા સ્થિત … Continue reading સિનેગૉગમાં બૉમ્બની ધમકીથી પોલીસ સતર્ક: બે માર્ગ પરનો વાહનવ્યવહાર રોકી દેવાયો