કલ્યાણમાં શ્રીકાંત શિંદેની જીત માટે મોકળુ મેદાન?

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે અત્યંત પ્રતિષ્ઠાની બની રહેલી કલ્યાણ લોકસભાની બેઠક પર કેવો જંગ જામે છે તેની ઉત્કંઠા બધાને લાગી છે ત્યારે શિવસેના (યુબીટી) દ્વારા કલ્યાણ બેઠક પરથી નબળો ઉમેદવાર આપવામાં આવતાં આ બેઠક પર શ્રીકાંત શિંદે એકપક્ષી જીતી જાય એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.શ્રીકાંત શિંદે સામે પાર્ટીના દિગ્ગજ નેતાઓએ લડવા માટે … Continue reading કલ્યાણમાં શ્રીકાંત શિંદેની જીત માટે મોકળુ મેદાન?