નવી મુંબઈ એરપોર્ટનું નિર્માણ કાર્ય 60 ટકા પૂર્ણ

નવી મુંબઈ: શહેરમાં બની રહેલા એરપોર્ટ સંબંધે સૂત્રોનું કહેવું છે કે તેનું 60 ટકાથી વધુ બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને ડિસેમ્બર 2024 સુધીમાં આ એરપોર્ટ કોમર્શિયલ પ્રવૃત્તિઓ માટે સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. આ ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપી ગતિએ થઈ રહ્યું છે. ઇંધણ માટે પાઇપલાઇન નાખવામાં આવી રહી છે 3,700 … Continue reading નવી મુંબઈ એરપોર્ટનું નિર્માણ કાર્ય 60 ટકા પૂર્ણ