મુંબઈગરા સફાળા જાગ્યા! એક જ દિવસમાં પાલિકાની તિજોરીમાં ૧૦૦ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ જમા

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવાની મુંબઈ મહાનગર પાલિકાની ઝુંબેશને નાગરિકોએ જોરદાર પ્રતિસાદ આપ્યો છે. મંગળવાર, ૨૦ માર્ચના એક જ દિવસમાં ૧૦૦ કરોડ રૂપિયા પાલિકાની તિજોરીમાં જમા થઈ ગયા હતા. મંગળવારે પાલિકાએ ૨૫ વોર્ડમાંથી પ્રોપર્ટી ટેક્સની વિક્રમી વસૂલાત કરી હતી, જેમાં સૌથી વધુ ટેક્સ ‘એસ’ વોર્ડમાંથી ૨૯,૨૩,૪૮,૦૦૦ રૂપિયા વસૂલ્યા હતા.નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ પૂરું થવાની … Continue reading મુંબઈગરા સફાળા જાગ્યા! એક જ દિવસમાં પાલિકાની તિજોરીમાં ૧૦૦ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ જમા