ઠાકરેની યાદીએ એમવીએમાં ઊભો કર્યો વિવાદઃ કોંગ્રેસી નેતાએ યાદ કરાવ્યો આઘાડી ધર્મ

મુંબઈઃ ઉદ્ધવ ઠાકરે જૂથે 17 ઉમેદવારની પહેલી યાદી બહાર પાડી દીધી છે. ઉદ્ધવની સેના, શરદચંદ્રપવારની એનસીપી અને કૉંગ્રેસ આ ત્રણેયની મહારાષ્ટ્રમાં આઘાડી છે ત્યારે સ્વાભાવિકપણે આ યાદી પણ સાગમટી બહાર પાડવાની હોય ત્યારે ઠાકરેએ બહાર પાડેલી યાદએ આંતરિક વિખવાદને જગજાહેર કરી દીધો છે. યાદીમાં સાંગલીની બેઠક પર પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ બેઠક … Continue reading ઠાકરેની યાદીએ એમવીએમાં ઊભો કર્યો વિવાદઃ કોંગ્રેસી નેતાએ યાદ કરાવ્યો આઘાડી ધર્મ