MMRDA ના આવકના સ્રોતો ઘટ્યા, મેટ્રો, સબવે પ્રોજેક્ટ માટે લોન લેશે

મુંબઇઃ મહાનગર મુંબઇમાં ઇન્ફ્રા.નો વિકાસ કરવા માટે ઘણો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. મુંબઇ મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ને મુંબઇમાં હાથ ધરવામાં આવેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે મોટી રકમની જરૂર છે અને તેમના આવકના સ્રોત સતત ઘટી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં મુંબઇમાં ચાલી રહેલા 37 ઇન્ફ્રા પ્રોજેક્ટ માટે MMRDAએ બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી 92 હજાર … Continue reading MMRDA ના આવકના સ્રોતો ઘટ્યા, મેટ્રો, સબવે પ્રોજેક્ટ માટે લોન લેશે